અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓનો વિશ્વાસ ડગ્યો, 170થી વધુ LC લેવાયા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે સ્કૂલના પ્રશાસન પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, શનિવારના 12 વાગ્યા સુધીમાં 170થી વધુ વાલીઓએ પોતાના બાળકોના LC લીધા છે, અને દરરોજ 50થી..