સંખેડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોજે ખરાદી વગા સંખેડામાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રમતા સાત ઇસમો કુલ કિંમત રૂપિયા રોકડા રૂપિયા ૧૯.૦૮૦/-તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૨,૪૦/- મળી કુલ રોકડા રૂપિયા ૨૧,૩૨૦/- તથા મોબાઇલ નંગ-૪ ની કિ.રૂ.૨૦૦૦૦/-તથા એક સફેદ કાપડનું પાથરણ કિ.રૂ.00/00 તથા જુગાર રમી રમવાના છુટા પતા પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા મળી કુલ કિંમત રૂપિયા ૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નંબર ૧ થી ૭ નાઓને પકડી પાડેલ છે.