This browser does not support the video element.
પારડી: ગોઈમા ગામે ખેરના લાકડાની ચોરીમાં તસ્કરો રંગેહાથ ઝડપાયા
Pardi, Valsad | Aug 27, 2025
ગોઈમા ગામે આજે વહેલી સવારે ગામજનોએ સજાગતા દાખવી ખેરના લાકડાની ચોરી કરતા ત્રણ તસ્કરોને રંગેહાથ પકડી પાડ્યા. ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ પટેલ અને ગામપંચાયત સભ્ય વિજયભાઈ પટેલની આગેવાનીમાં ગામજનોની ટીમે છાપો મારી ટેમ્પો (GJ-15-AT-9448) સાથે તસ્કરોને રોકી પોલીસ તથા ફોરેસ્ટ અધિકારીઓને સોંપ્યા હતા.