વાંકાનેર તાલુકાના મેસરિયા ગામને નેશનલ હાઈવેથી જોડતો તેમજ મેસરીયા ગામથી થાન સુધીનો માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોય, જેમાં પણ વર્તમાન ચોમાસાના સમયમાં રોડ સંપૂર્ણ પણે ધોવાઈ જતા મસમોટા ગાબડાઓ સર્જાયા છે મ, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે....