બાયડના આંબલિયારા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત.જીઈબી સબસ્ટેશન નજીક સર્જાયો અકસ્માત.આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત.બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત.કાર સાથે ટક્કર થયા બાદ બાઈકમાં લાગી આગ.કારનો ચાલક કાર મૂકીને થયો ફરાર.બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત જ્યારે પત્ની અને બાળકનું સારવાર અર્થે ખસેડતા મોત.સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી