સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલ બાદમીના હકીકતના આધારે પાલઘર બોઈસર પોલીસ સ્ટેશનના નોંધાયેલ બીબસ્ત વિડીયો મેસેજ મોકલનાર વોન્ટેડ આરોપી રોડ પર રહે છે તેવી બાકીના આધારે આરોપીને ઝડપી પાડી અને તેના વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના બોઈસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.