ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ની હોનેસ્ટ હોટલ પર સ્વ: ભીક્ષાબા ઇંદ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ટ્રસ્ટ દ્રારા વિના મુલ્યે અન્નપૂર્ણા અંતર્ગત ફ્રીઝ ની કામગીરી આઈ. કે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી અને અજયરાજસિહ જાડેજા મેધાબા જાડેજા દ્વારા ગરીબો વિનામુલ્યે ભોજન મળે તે માટે ની સેવા માટે ના નવતર ના કાયઁ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે હોટેસ્ટ હોટલ ખાતે શરૂ કરાયુ જાડેજા પરીવાર ના વરદ હસ્તે તેમજ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ની પ્રેરક ઉપસ્થિતિ