અમદાવાદના નારોલમાં પરિણીતાએ સાસરિયા સામે ફરીયાદ નોંધાવી પરિણીતાને જીવતી સળગાવી દેવાની ધમકી આપી અમદાવાદના નારોલ વિસ્તારમાં પતિએ હેવાનીયતની હદ વટાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પતિએ પત્નીની મરજી વિરૂદ્ધ પાંચ વખત ગર્ભપાત કરાવ્યો છે. 25 ઓગસ્ટ પત્નીને ત્રણ મહિનાનો ગર્ભ હોવા છતાંય પતિ એકાએક ગુસ્સે થયો હતો અને ઘરમાંથી નીકળી જવાનું કહીને પેટ પર...