Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: દિલ્હી ખાતે સાંસદે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સાથે મુલાકાત કઈ વાર્તાલાપ કર્યો.

Chhota Udaipur, Chhota Udepur | Aug 22, 2025
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા દિલ્હી ખાતે એનડીએ ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત લીધી હતી. સાંસદ જશુભાઈ રાઠવા એ મુલાકાત લઈને તેઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us