This browser does not support the video element.
વરસાદી પાણીને લઈ બંધ રસ્તાઓના વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા તંત્ર ની અપીલ
Ahwa, The Dangs | Sep 7, 2025
સુબીર તાલુકાના (૧) કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, વઘઇ તાલુકાના (૧) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, (૩) મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ તથા (૪) ઘોડવહળ વી.એ. રોડ, (૫) બાજ વી.એ. રોડ, (૬) આહેરડી બોરદહાડ રોડ, (૭) ઘાંગડી કાનાત ફળિયા રોડ, (૮) ભદરપાડા ચિચોંડ રોડ, (૯) મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.