Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: ઉમરગામ તાલુકાના ભીલાડ નરોલી ચેકપોસ્ટથી 11.87 લાખનો દારૂ ઝડપાયો

Umbergaon, Valsad | Aug 28, 2025
ભીલાડ નાં નરોલી ચેકપોસ્ટ પર 27 મી ઓગસ્ટ ના રોજ સાંજે 3.30 કલાકે ટેમ્પા માંથી રૂ.11.87 લાખ નો દારૂ ઝડપી પાડ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us