આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ Deo ની ટીમ દ્વારા વાલીઓ માટે કામગીરી હાથ ધરી હતી.સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ વિવાદથી વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં લિ જવા માગી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને તકલીફ ન રહે તે માટે ટીમ તૈનાત કરાઈ છે જે વાલીઓને તેમના બાળકોને રિલિવિંગ લેટર મેળવવાથી માંડી અન્ય સ્કૂલમાં ભરતી કરવાની કામગીરી કરી રહી છે.