Download Now Banner

This browser does not support the video element.

રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં રાજ્ય કક્ષાની ટીમો દ્વારા ઇન્ટરનલ એવેલ્યુસન કરવામાં આવ્યું

Mahesana City, Mahesana | Sep 4, 2025
“રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ” અંતર્ગત મહેસાણા જિલ્લામાં રાજ્ય કક્ષાની ટીમો દ્વારા તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૪/૦૯/૨૦૨૫ દરમ્યાન ઇન્ટરનલ એવેલ્યુસન કરવામાં આવ્યું હતું. આ ટીમો દ્વારા જિલ્લાના તમામ ૧૦ તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ટીબીના દર્દીઓ તથા ટીબી ચેમ્પિયનો સાથે મુલાકાતો કરી આ રોગની સારવાર કરતા તબીબો અને અન્ય કર્મચારીઓની પણ મુલાકાત કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us