This browser does not support the video element.
ગોંડલના નાના સખપરમાં ફાર્મહાઉસમાં ચાલતી હતી જુગાર ક્લબ : છની ધરપકડ
Gondal City, Rajkot | Sep 9, 2025
ગોંડલના નાના સખપરમાં ફાર્મહાઉસમાં ચાલતી હતી જુગાર ક્લબ : છની ધરપકડ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગોંડલના સુલતાનપુર નજીક નાના સખપર ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ શખ્સની ધરપકડ કરી રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતીસુલતાનપુરના નાના સખપર ગામે આવેલ નરેશભાઈ બાબુભાઈ હિરાપરા (રહે.કમઢીયા )ની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ વી.વી.ઓ