અરવલ્લી જિલ્લાના એસપી શૈફાલી બારવાલ અને એસપી સંજય કુમાર કેશવાલા નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો 25 ઓગસ્ટના રોજ રાત્રિના સમાચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યક્રમ પૂર્ણ થતા જ તેઓને રાત્રિના આઠ 30 થી 9:00 વાગ્યાના અરસામાં પુષ્પો વર્ષા કરીને તેઓને વિદાય અપાઈ હતી. SP શૈફાલી બારવાલ ની ગાંધીનગર જ્યારે એએસપીની ગાંધીનગર ખાતે બદલી થઈ છે