નવસારીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે તેમ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ થયો છે ખાસ કરીને પૂર્ણા નદીની જે સપાટી છે તે 13 ફૂટ પર પહોંચી છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદની કારણે નદી તળાવ પણ બન્ને કાંઠે વહી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.