Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: શરદ પૂનમે જિલ્લામાં ભારે વરસાદ: વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Kaprada, Valsad | Oct 7, 2025
જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની ધમાકેદાર ઇનિંગના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ રેઈનકોટ પહેરીને ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, વહેલી સવારે 2 થી 6 વાગ્યા સુધીમાં વલસાડમાં 39 mm વરસાદ નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us