“સને-૨૦૨૧ થી આજ દિન સુધી ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી જાતી વિશે અપશબ્દો કહી ભોગ બનનારના બિભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેલ કરી ભોગ બનનાર પાસેથી ટુકડે ટુકડે કુલ રૂ.૬૬૦૦૦/- ઓનલાઇનથી મેળવી પોક્સો તથા એટ્રોસીટીનો ગુનો આચરનાર આરોપીને ગણતરીના કલાકોમા અલીગઢ (ઉત્તરપ્રદેશ) ખાતેથી પકડી પાડતી ચોકબજારપોલીસ સે જડપી પારી વધું તપાસ શરૂ કરી હતી.