ચોર ટોળકીએ ચોરી માટે નવો કીમ્યો શરૂ કર્યો છે જેમાં વિજતંત્રની માલિકીના સીમ વિસ્તારમાં આવેલા ખેતીવાડી અને રહેણાંકના વીજ જોડાણ ના વીજ ટ્રાન્સફોર્મર ને કાઢી જવામાં આવી રહ્યા છે જેમાં સતાધાર રોડ ઉપર તથા તેની આસપાસના વિસ્તારમાંથી એક માસમાં સાત વીજ ટ્રાન્સફોર્મર ને કાઢી જવામાં આવ્યા છે