આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ બપોરે 2 કલાકે આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ના આચાર્ય વી બી સંગાડા તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ ના કર્મચારી હિરલબેન સેલોત દ્વારા આજે સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રોજગારની તક,રોજગાર શું છે કઈ રીતે નોકરી મેળવી શકશો અને દસમા પછી શું આવે છે બારમાં પછી કઈ કઈ ફિલ્ડમાં તમે જઈ શકો છો અને સરળતાથી નોકરી પ્રાપ્ત કરી શકો છો તેના વિશેની માહિતી આપવામાં આવી.