This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેરના નવા મહીકા ગામની ધારેથી જાહેરમાં જુગાર રમતા નવ પત્તા પ્રેમીઓ ઝડપાયા….
Wankaner, Morbi | Aug 25, 2025
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે નવા મહીકા ગામની ધારે રહેણાંક મકાનની પાસે જાહેરમાં જુગાર રમતા ઈસમો પર દરોડો પાડી આરોપી ૧). અમરશીભાઈ સાકરીયા, ૨). ઉદયભાઇ પઢારીયા, ૩). લાખાભાઈ ધોળકિયા, ૪). વિનોદભાઈ ધોળકિયા, ૫). ભુદરભાઈ ચાવડા, ૬). કરસનભાઈ ધરજીયા, ૭). દિનેશભાઈ સુખાભાઈ મુંધવા, ૮). કાળુભાઈ ઉર્ફે હસમુખભાઈ દેવીપુજક અને ૯). વશરામભાઈ ચૌહાણને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા.