દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વિભાજન કરીને બનાવવામાં આવેલ નવીન સચિન અર્બન તથા કંસાગામ પેટા વિભાગ્ય કચેરીનું લોકાર્પણ અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલને હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું સચિન કનકપુરના સિગ્નેચર હોલ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સચિન ગ્રામ્ય અને ખરવાસા ગામમાં પેટા વિભાગ્ય કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોમા.