વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની કમિશન નિયત સમયમાં મળે એવી માંગ સાથે ઇડર તાલુકા ફેર પ્રાઇઝશોપ એસોશિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું ગતરોજ બપોરે ૨ બાગે મળેલી માહિતી મુજબ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની કમિશન નિયત સમયમાં મળે એવી માંગ સાથે ઇડર તાલુકા ફેર પ્રાઇઝશોપ એસોશિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા ચાર માસથી દુકાનદારો