This browser does not support the video element.
નખત્રાણા: મોટા યક્ષના મેળો શનિવારે પુનઃ પ્રારંભ થશે
Nakhatrana, Kutch | Sep 10, 2025
મોટા યક્ષના લોકમેળાને કલેકટર દ્વારા પુનઃ મંજૂરી મળતાં તા. ૧૩, ૧૪ અને ૧૫ ત્રણ દિવસ શનિ, રવિ, સોમવારના મેળો પુનઃ ધબકશે. મેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓ કરાઈ છે, જેમાં ટ્રેકટર, જેસીબી દ્વારા સફાઈ, પાણી નિકાલ ચાલુ છે. ગ્રામ પંચાયત સરપંચ જયંતીલાલ નાકરાણી, ઉપસરપંચ મહિપતસિંહ જાડેજા, રતનભાઈ ભોવા, જખરાજ ભોવા, લાખાભાઈ સંઘાર, જીગરસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી, ના.મા. શિવજીભાઈએ મંજૂરી પત્ર આપ્યો