ગોંડલના ગુંદાસરામાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 7 જુગાર રમતા ઝડપાયા ગોંડલ તાલુકા પોલીસે ગુંદાસરા ગામની સીમમાં આવેલા પ્રિમયર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી દરોડા દરમિયાન ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય મનીષભાઈ ચનીયારા સહિત રાજકોટના છ અન્ય શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં લલિતભાઈ કનેરિયા, હિતેશભાઈ મણવર, રમેશભાઈ મારડિયા, પ્રતિકભા