સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ખૂબ જ પુરજોશમાં ચાલી રહ્યું છે, સાથે દરેક જિલ્લા પંચાયત પર વિશેષ જનસભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી 23 ઓગસ્ટ 2025 ના શનિવારે સાંજે છ કલાકે કરચોંડ જિલ્લા પંચાયતના સક્રિય કાર્યકરો સાથે મનાલા બિરસા મુંડા હોલ ખાતે એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિતે તમામ સક્રિય કાર્યકર્તાઓ અને વિસ્તારના મતદાતાઓને જનસભામાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.