રાણપુર તાલુકા ના સાંગણપુર ગામ ની સિમ માં આવેલ ખોડિયાર આશ્રમ હનુમાનજી મંદિર આશ્રમ ના મંદિર માં રહેતા ધરમદાસબાપુ ગુરુશ્રી શંકરદાસબાપુ ઉપર વર્ષ 57 ને ગાંજો નું વાવેતર કરવા બદલ ઝડપી પાડ્યા,sog પોલીસ દ્રારા બાતમી ના આધારે રેડ કરતા લીલાગાંજોનું વાવેતર જોવા મળ્યું 130 જેટલા છોડનો વજન 5 કિલો 732 ગ્રામ કબજે કર્યા, 57320 નો લીલોગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે