આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ સાંજે 6 કલાક આસપાસ આપેલ માહિતી અનુસાર આ બેઠક દરમિયાન રાજ્ય સરકાર તરફથી મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓ, કામગીરી અને તંત્ર દ્વારા કરવામાં આવતા કાર્યની સમીક્ષા કરવામાં આવી.સાથે જ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો, ગામડાં સુધી પહોંચતી સેવાઓ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.વિડિયો કોન્ફરન્સમાં ખાસ કરીને મહેસૂલ સેવાઓની પારદર્શિતા અંગે ચર્ચા કરવામાં આવી.