Download Now Banner

This browser does not support the video element.

સીંગવડ: સિંગવડ સહિત તાલુકામાં સવાર 6 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો

Singvad, Dahod | Sep 5, 2025
આજે તારીખ 05/09/2025 શુક્રવારના રોજ તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર ગતરોજ સવાર 6 કલાક થી આજે સવારે 6 કલાક સુધીમાં 24 કલાકમાં સિંગવડ તાલુકામાં 89 MM વરસાદ નોંધાયો, અત્યાર સુધીમાં 609 MM વરસાદ નોંધાયો. તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા તાલુકામાં કુલ 89 MM વરસાદ 24 કલાકમાં નોંધાયો.વહેલી સવારથી જ તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.વરસાદના કારણે તાલુકામાં અનેક નદીઓમાં નવા નીરની આવક થઇ.
Read More News
T & CPrivacy PolicyContact Us