સે-11 ખાતેથી અડવાઇસર ડો. નરોત્તમ સાહું દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ (GUJCOST) એ રાષ્ટ્રીય અવકાશ દિવસ 2025 ની 12 દિવસની રાજ્યવ્યાપી ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેનાથી યુવા મનમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જાગ્યો છે. ચંદ્રયાન-3 ની ઐતિહાસિક સફળતાની યાદમાં અને ભારતના મહત્વાકાંક્ષી મિશન - ગગનયાન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) છે.