Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: શહેર ખાતે લાંબા વિરામબાદ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Dediapada, Narmada | Aug 16, 2025
હવામાન વિભાગની આગાહીને લઈને આજરોજ તા,16 ઓગસ્ટના રોજ ડેડીયાપડા શહેર સહિત વિસ્તારમાં વિજળીના કડાકા સાથે વરસાદ અસહ્ય ગરમીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
Read More News
T & CPrivacy PolicyContact Us