ડેડીયાપાડા શહેરના લીંમડાચોક થી પારસી ટેકરા જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ચોકપ થતા દુર્ગંધમારતું પાણી વહેછે સ્થાનિક લોકો પરેશાન રહીશો દ્વારા ધણી વાર તંત્રને રજુઆત કરવા છતાં જાળીચામડી ના અધિકારીઓ તંત્રનું પેટનું પાણી હલતું નથી છેલ્લા બે દિવસથી જેસીબી થી ખાડો ખોદવામાં આવ્યો છે અને રેતીપણ નાખવામાં આવી છે પરંતુ હજી સુધી સમારકામ કરવાં આવ્યું નથી અહીં ખાડોતો ખોદવામાં આવ્યો છે પણ અહીં કોઈજાતની નિસાનિ કે બેરીગેટપન મુકવામાં આવ્યું નથી જોક