Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: એસટી ડેપોમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ

Maninagar, Ahmedabad | Sep 2, 2025
આજે મંગળવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એસટી ડેપોમાં તોડફોડની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં અસામાજિક તત્વએ પોલીસ ચોકીમાં જ તોડફોડ કરી હતી. વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us