આરોગ્ય વિભાગ દ્વારા ગામો માં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઝૂંપટપટી વાડી વિસ્તારમાં Opd કેમ્પ નું આયોજન કરવામાં આવી હતી જેમાં લોકોને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગો થી બચવા માહિતગાર કરવામાં આવ્યા હતા