ઘંટેશ્વર 25 વારીયામાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવતીના બંને હાથ ભાંગી નાખ્યા હતા. અગાઉ જેની સાથે લિવ ઈનમાં રહેતી હતી તે યુવકના માસી સહિતના લોકોએ હુમલો કર્યો હતો.ઘંટેશ્ર્વર 25 વારીયા દશામાના મંદિર પાસે હતી ત્યારે ગીતાબેન અને રવિ તેમજ રાહુલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ખુશીની સાથે હાલ રહેતા રોહિતે જણાવ્યું કે, ખુશી પહેલા અનિલ સાથે રહેતી. અનિલ મારકુટ કરતો હોય રોહિત સાથે રહેવા આવી ગઈ હતી.