વડાગામ માં 5 લોકો જુગાર રમતા ધનસુરા પોલીસે ઝડપ્યા .ધનસુરા તાલુકાના વડાગામ માં વરલી મટકા નો હાર જીત નો ખેલ રમતા ધનસુરા પોલીસે 5 જુગારિયાનો ઝડપી લીધા હતા જેમાં 15380 રૂપિયાનો મુદામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીઅંબાજી જતા પદયાત્રીઓ ભાદરવા મહિનામાં લોકો પગપાળા જતા યાત્રીઓ અને ભક્તો ને રોડ ઉપર રાત્રિના સમયે ચાલતા જતા હોય છે ત્યારે અકસ્માતના બનાવ બનતા હોય છે તે રોકવા માટે ધનસુરા પોલીસ ટ્રાફિક ઈનચાર્જ બાપુસિંહ અને પીઆઈ