ગણેશજીની પ્રતિમાઓનું ભાડભૂત ખાતે કરવામાં આવ્યું વિસર્જન, રેન્જ IG વડોદરા વિભાગ સંદીપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજના ઓની માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું વિસર્જન... વહીવટી તંત્ર દ્વારા પાંચ ફૂટ થી મોટી મૂર્તિઓનું ક્રેન ની મદદથી ભાડભૂત ખાતે કરાયું વિસર્જન...