રાણપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં બે વ્યક્તિઓ નશા ની ધુત હાલતમાં બજારમાં વેપારીઓ તેમજ વ્યક્તિઓ સાથે ગેરવર્તન કરતા હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે દારૂડીયા ના ત્રાસથી લોકો વારંવાર પરેશાન થતા હોય છે તેમજ લોકો દ્વારા પોલીસ તેમજ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી