Download Now Banner

This browser does not support the video element.

અડાજણ: સુરતથી દિવાળી-છઠ પર જોધપુર, મઉ, છપરા માટે 3 વિશેષ ટ્રેનો દોડશે

Adajan, Surat | Sep 5, 2025
સૂરત:દુર્ગા પૂજા, દિવાળી અને છઠ જેવા તહેવારો પર નિયમિત ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને 3 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, જે વિશેષ ભાડા પર દોડશે.બાંદ્રા-ભગત કી કોઠીની 28 ટ્રિપઃ ટ્રેન 04828/04827 28 સપ્ટેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે, જે બાંદ્રાથી દર રવિવારે સવારે 10:30 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે, જ્યાંથી શનિવારે સવારે 11:30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 7:25 વાગ્યે બાંદ્રા પહોંચશે. બુકિંગ 6ઠ્ઠીથી શરૂ થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us