Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: કેશોદ શહેર નજીકના હાઈવે પર કેટલાક યુવાનો દ્વારા જન્મદિવસની ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ ફટાકડા ફોડવામાં આવ્યા

Keshod, Junagadh | Sep 10, 2025
કેશોદ શહેર નજીકના હાઈવે પર કેટલાક યુવાનો દ્વારા જન્મદિવસની ઉજવણી દરમિયાન જાહેર રસ્તા પર જ ફટાકડા ફોડવામાં આવ્યા અને મુસાફરી કરતા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જો આવાં કૃત્યોને રોકવા કાયદેસર કાર્યવાહી ન થાય, તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત બનવાની શક્યતા નકારી શકાઈ નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us