Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

Bharuch, Bharuch | Aug 23, 2025
અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક ઇનોવા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૫ સહીત કુલ કિંમત રૂપિયા ૩,૭૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
Read More News
T & CPrivacy PolicyContact Us