છોટાઉદેપુર નજીક ઝેર ગામે પર્યટકો ઉમટી પડ્યા છે. ઝેર ગામે આવેલ ડેમ પર કુદરતી નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. ઝેર ડેમ ખાતે કુદરતી ઝરણાં પર લોકોએ મોજ માની છે. આજે રવિવારનો રજાનો દિવસ હોય ત્યારે સરકારી અધિકારીઓ કર્મચારીઓને લોકો કુદરતી ઝરનાને જોવા માટે ઉમટી પડ્યા હતા.