ઓધારી તળાવ ખાતે ગણેશ વિસર્જન ને લઈને જિલ્લા કલેકટરે મુલાકાત કરી અહીં વિસર્જનની કામગીરી કરવામાં આવી રહી હતી તે સમય દરમિયાન જિલ્લા કલેક્ટર સમગ્ર કાર્યક્રમ અંગે જાણકારી મેળવી હતી તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા