જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી મોદક સ્પર્ધાનું કરવામાં આવે છે આયોજન મોદક સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકને રોકડ રકમ અને ઇનામ આપવામાં આવે છે મહિલા પુરુષ અને બાળકો ત્રણ અલગ અલગ કેટેગરીમાં યોજવામાં આવે છે મોદક સ્પર્ધા આજરોજ 50 થી વધુ સ્પર્ધકોએ મોદક સ્પર્ધામાં ભાગ લીધો