માંડવી નગરમાં ઉમા ગણેશ નવયુવક| મંડળે ગણેશ ચતુર્થીની ઉજવણી અનોખી રીતે કરી છે. મંડળે ડાહ્યા પાર્ક સોસાયટી ખાતે પર્યાવરણને અનુકૂળ| ગણેશજીની સ્થાપના કરી છે. મંડપ બાંસ અને દડિયાથી બનાવવામાં આવ્યો છે. આ ઇકો ફ્રેન્ડલી મંડપ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મંડળે શુદ્ધ માટીની મૂર્તિ ની સ્થાપના કરી છે.