Download Now Banner

This browser does not support the video element.

પારડી: બગવાડા હાઈવે સર્વિસ માર્ગ પર બસ ખાડામાં ખાબકી

Pardi, Valsad | Aug 26, 2025
પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક મુંબઈ તરફ જતાં હાઈવે સર્વિસ માર્ગ અતિ બિસ્મારનાં કારણે એસટી બસ ખાડામાં પડી ગઈ હતી.જેને લઈ મુસાફરો અટવાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us