Install App
rehan2051
This browser does not support the video element.
બોડેલી: વાંદરડા ગામની સીમમાં રોડ પાસેથી વિદેશી દારૂ સહીત કુલ રૂ.5,53,600નો મુદ્દામાલ ઝડપાયો
Bodeli, Chhota Udepur | Aug 7, 2025
બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કુલ કિં.રૂ.૫,૫૩,૬૦૦ /-નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. બોડેલી પોલીસને સફળતા મળેલ છે. અને વઘું તપાસ હાથ ઘરેલ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!