તા. 11/9/25 થી તા.17/10/25 સુધી રસ્તો બંધ તળાજી નદી પરના બ્રિજને બંધ કરી વાહનો માટે ડાયવર્ઝન ભાવનગર 10 સપ્ટે સુધી રસ્તો બંધ તળાજા તાલુકાના NHAI તળાજા બાયપાસ ૫૨ તળાજી નદી પરનો માઈનોર બ્રિજ નબળો જણાયેલ હોય કામચલાઉ ઘોરણે બ્રિજને બંધ કરી ટ્રાફીકને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અભિપ્રાયસહ દરખાસ્ત રજુ તળાજાના પત્રથી થયેલ છે. જે દરખાસ્ત અનુસા