લોદ્રાણી ગામે ભારે વરસાદને પગલે ખેતરોમાં તેમજ ઘરમાં વસવાટ કરતા લોકો ભારે હાલાકી નો સામનો આજે કરી રહ્યા છે વરસાદ બંધ થયા ને ચાર દિવસ થયા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લોદ્રાણી ગામ સંપર્ક વિહાણ બન્યું છે ખાસ કરીને ગત શિયાળુ સિઝનમાં જીરાનો પાક સંગ્રહ કરીને પડ્યો હતો તે પાક વરસાદને લઈને પલાળી ગયો છે જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તેમજ ગામમાં કેટલા પશુઓના મોત થયા છે.કેટલાય પરિવારોને શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે