પાટણ જિલ્લામાં વરસાદ અને પવનને લઈને રસ્તા પરના વૃક્ષો પડી જવાથી રસ્તો બંધ થઇ ગયો હતા.જેથી માર્ગ અને મકાન વિભાગ તેમજ પાટણ વન વિભાગના સ્ટાફ દ્રારા વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી કરીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.વરસાદના હતો.વરસાદના લીધે જાહેરમાર્ગો પર પડેલા વૃક્ષો હટાવવાની ત્વરિત કામગીરી માર્ગ મકાન અને પાટણ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.પાટણ જિલ્લામાં ભારે વરસાદના લીધે અનેક વૃક્ષો રોડ ઉપર પડી ગયા હતા